કેન્દ્રીય બજેટ 2021-22 (Union Budget -2021-22)

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને સૌપ્રથમ ડિજિટલ યુનિયન બજેટ પ્રસ્તુત કરીને જણાવ્યું હતું કે, ભારતની કોવિડ-19 સામેની લડાઈ વર્ષ 2021માં જળવાઈ રહેશે અને કોવિડ પછીની દુનિયામાં રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તન આવ્યું રહ્યું છે, ત્યારે ઇતિહાસમાં આ ક્ષણે નવા યુગનો આરંભ થયો – જેમાં ભારત ખરાં અર્થમાં આશા અને સમૃદ્ધિની ભૂમિ બનવા સારી રીતે સજ્જ છે.

યુનિયન બજેટ 2021-22ના 6 આધારસ્તંભો:
  1. સ્વાસ્થ્ય અને કલ્યાણ
  2. ભૌતિક અને માનવીય મૂડી તથા માળખાગત સુવિધા
  3. આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશક વિકાસ
  4. માનવીય મૂડીમાં નવચેતનનો સંચાર
  5. નવીનતા તથા સંશોધન અને વિકાસ
  6. સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ અને શ્રેષ્ઠ શાસન

    નીચેની PDFમાં વધુ વિગતવાર જાણકારી આપેલ છે.