QS ગ્લોબલ MBA રેન્કિંગ-2021

-- હાલમાં જાહેર કરેલા QS ગ્લોબલ MBA રેંકિંગ 2021માં દેશની ટોપ બે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ IIM અમદાવાદ અને IIM બેંગ્લોરને દુનિયાની ટોપ 50 મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટમાં સામેલ કરવામાં આવી છે.
-- લિસ્ટમાં IIM અમદાવાદને 31મો નંબર અને IIM બેંગ્લોરના બે વર્ષના MBA કોર્સને 35મુ સ્થાન મળ્યું છે.
-- આ સાથે જ IIM કોલકાતા આ લિસ્ટમાં 51મા નંબરે છે.

> ગયા વર્ષની સરખામણીએ રેંકિંગ ઘટ્યું

-- ગયા વર્ષેની સરખામણીએ QS ગ્લોબલ MBA રેંકિંગ 2021માં IIM અમદાવાદ અને IIM બેંગ્લોરનો ક્રમ ઘટી ગયો છે.

-- IIM બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં ટોપ પર હતી, અને ગ્લોબલ રેંકિંગમાં તેનું સ્થાન 26મા નંબરે રહીને 100માંથી 63.1 સ્કોર મેળવ્યો હતો.

> નવી ઇન્સ્ટિટ્યૂટને જગ્યા મળી

-- IIM અમદાવાદના મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને 27મો નંબર મળ્યો હતો અને 

-- IIM કોલકાતા 46મા નંબર પર છે.

-- વર્ષે QS બિઝનેસ માસ્ટર્સ રેંકિંગ 2021માં એશિયા સ્પેસિફિક રિઝનમાં ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ચેન્નાઈ, IIM કોઝીકોડ, IIM ઇન્દોર, IIM લખનઉ અને IIM ઉદયપુર સહિત અન્ય ઇન્સ્ટિટ્યૂટને 101+ રેન્કના ક્રાઈટેરિયામાં જગ્યા આપી છે.


> અન્ય :

-- QSનું પૂરું નામ : Quacquarelli Symonds

--  QS યુનિવર્સિટી રેન્કિંગ્સ એ યુનિવર્સિટી રેન્કિંગ્સનું વાર્ષિક પ્રકાશન છે

-- QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ એ વિશ્વમાં સૌથી વધુ વ્યાપકપણે વાંચવામાં આવતી યુનિવર્સિટી રેન્કિંગ્સ છે.

 

સ્ત્રોત : દિવ્ય ભાસ્કર, Sept-2020