‘RBI ગવર્નરશ્રીની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ’ અને તેની સંભવિત અસરો
ચિત્રાત્મક સમજો : માત્ર 5 મિનીટની
વિડીયો કલીપ દ્વારા
>
પૂર્વભૂમિકા :
- RBIના ગવર્નરે પ્રથમ પ્રેસ કોન્ફોરન્સ 27 માર્ચ
અને બીજી પ્રેસ કોન્ફોરન્સ 17 એપ્રિલે
કરી હતી.
- જેમાં ગવર્નરે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને
બેન્કિંગ સેકટરમાં લિક્વિડિટી (રોકડતા) વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી.
- કોરોનાના સંકટની વચ્ચે બે મહિનામાં RBI ગવર્નરની
આ ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ.
>
એનાઉન્સમેન્ટના મુખ્ય મુદ્દાઓ :
- રેપો રેટ 4.4 %થી ઘટાડીને 4%
- રિવર્સ રેટ 3.75% થી ઘટાડીને 3.35 %
- લોનના હપ્તા ચૂકવવામાં છૂટનો સમય વધુ 3 મહિના
લંબાવવામાં આવ્યો
- MSF (Marginal Standing
Facility) દર ઘટાડીને 4.25%
> આ
પગલાની સંભવિત અસરો :
- લોન લેનાર ગ્રાહકોને રાહત મળશે.
- બિઝનેસમેન તથા નોકરી ધારકને ફાયદો થશે.
- હાઉસિંગ લોન, કાર
લોન, એજ્યુકેશન લોન વગેરેમાં ફાયદો થઇ શકે.
- બજાર પ્રવૃત્તિઓને અમુક અંશે વેગ મળશે.
Source : RBI