કોરોના રાહત પેકેજ-૩ (15-05-2020)


કોરોના રાહત પેકેજ- 3  (15-05-2020)

ચિત્રાત્મક સમજુતી માટે 5 મીનીટની વિડીયો ક્લીપ : VIDEO (by Kapil Ghosiya)

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રૂ. 20 લાખ કરોડના ત્રીજા તબક્કાનું રાહત પેકેજ-3 જાહેર કર્યું.

મુખ્યત્વે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ તથા અન્ય જાહેરાતો કરવામાં આવી.

મુખ્ય જાહેરાતો :

(1) કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર : કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 1 લાખ કરોડ.

(2) ફૂડ પ્રોસેસિંગ : માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ (MEF) માટે 10 હજાર કરોડ

(3) ફિશરીઝ : મત્સ્ય પાલન માટે રૂ. 11 હજાર કરોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 9 હજાર કરોડ.

(4) પશુપાલન : પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. 15 હજાર કરોડનું ભંડોળ ઉભું કરાશે.

(5) હર્બલ ખેતી : હર્બલ ખેતી માટે રૂ. 4 હજાર કરોડ

(6) મધમાખી ઉછેર : 500 કરોડની વિવિધ યોજનાઓ

(7) ઓપરેશન ગ્રીન : ‘TOP’ ટામેટા, બટાકા, ડુંગળી યોજના માટે 500 કરોડની જોગવાઈ

(8) કૃષિમાં રોકાણ/ વેચાણ : આવશ્યક કૉમોડિટી એક્ટમાં ફેરફાર, -ટ્રેડિંગની સુવિધા


Source : PIB, GOI