કોરોના રાહત પેકેજ-1 (13-05-2020)

કોરોના રાહત પેકેજ-1  (13-05-2020)

ચિત્રાત્મક સમજૂતી માટે મીનીટની વિડીયો કલીપ

VIDEO LINK (by Kapil Ghosiya)


કોવિડ-19થી સમગ્ર વિશ્વના અર્થતંત્રને ફટકો પડ્યો છે અને અમેરિકા સહિતના દેશોએ પોતાના અર્થતંત્રને બચાવવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે.  

ભારત સરકારે કોરોના વાયરસ સામે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી.  

ભારતનું પેકેજ દેશની GDP (રૂ. 200 લાખ કરોડ) ના 10% જેટલું થાય છે.

GDP ટકાવારી સંદર્ભે વિશ્વના ટોપ 5 આર્થિક પેકેજ (13 મે 2020ની સ્થિતિએ)

(1) જાપાન

(2) અમેરિકા

() સ્વીડન

(4) જર્મની

(5) ભારત

ભારતમાં ક્યાં ક્ષેત્રમાં કેટલી જાહેરાતો ?

(1) સુક્ષ્મ,લઘુ & મધ્યમ ઉદ્યોગો  (MSME) માટે 6 જાહેરાતો (કુલ રૂ. .70 લાખ કરોડની સહાય)

(2) કરવેરા સંબંધિત 3 જાહેરાતો (રૂ. 50 હજાર કરોડ)

() એમ્પ્લોઈમેન્ટ પ્રોવિડેન્ટ ફંડ (EPF) માટે 2 જાહેરાત (રૂ. 6.75 હજાર કરોડ)

(4) નોન- બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC) માટે 2 જાહેરાત  (રૂ. 75 હજાર કરોડ)

(5) વીજ કંપનીઓ માટે 1 જાહેરાત (રૂ. 90 હજાર કરોડ)

(6) રીયલ એસ્ટેટ માટે 1 જાહેરાત  (RERA હેઠળ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની તારીખ 6 મહિના લંબાવવામાં આવી.)


સંદર્ભ : PIB, GOI