એકમલક્ષી અર્થશાસ્ત્ર (Micro Economics)

(1)અર્થશાસ્ત્રનો પરિચય, પાયાના ખ્યાલો, માંગ અને પુરવઠો, ઉત્પાદનના સાધનો વગેરે(2)ખર્ચના ખ્યાલો, ઉત્પાદનના નિયમો, સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, ભાડાના સિદ્ધાંતો, વેતન, નફાના સિદ્ધાંતો વગેરે(3)અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, માંગ અને પુરવઠો, ઉત્પાદનના સાધનો વગેરે(4)આર્થિક નિયમો, ખર્ચના ખ્યાલો, પૂર્ણ હરીફાઈ સમતુલા, ઈજારો, ઈજારાયુક્ત હરીફાઈ,કિંમત ભેદભાવ, વેચાણ ખર્ચ વગેરે(5)ધંધાકીય અર્થશાસ્ત્ર, માંગની મુલ્ય સાપેક્ષતા, ઉત્પાદન વિધેય, ખર્ચના ખ્યાલો